20 January, 2024 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યામી ગૌતમ ધર
યામી ગૌતમ ધર સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘આર્ટિકલ 370’ લાવી રહી છે. આ પૉલિટિકલ ડ્રામાને આદિત્ય સુહાસ જાંભળેએ ડિરેક્ટ કરી છે. ફિલ્મ ૨૩ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં યામીનો ઍક્શન અવતાર દેખાઈ રહ્યો છે. આ લુકને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને યામીએ કૅપ્શન આપી હતી, વાદી સે વાદે તક.