અનન્યાએ ખરીદી ૩.૩૮ કરોડની લક્ઝુરિયસ કાર

24 July, 2024 10:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નવી કાર પર ફૂલનો હાર પણ હતો

અનન્યા પાંડેએ ખરીદેલી નવી કાર

અનન્યા પાંડેએ નવી કાર ખરીદી છે. તેણે ૩.૩૮ કરોડ રૂપિયાની નવી લક્ઝુરિયસ રેન્જ રોવર ૩.૦ કાર ખરીદી છે. આદિત્ય રૉય કપૂર સાથેના બ્રેકઅપ બાદ તે ખૂબ જ ચર્ચામાં રહી હતી. હાલમાં હાર્દિક પંડ્યા સાથે તેની નિટકતા વધી રહી છે એને લઈને પણ તે ચર્ચામાં છે. જોકે આ તમામની વચ્ચે તેણે નવી કાર ખરીદી છે. આ નવી કાર પર ફૂલનો હાર પણ હતો. ફોટોગાફર્સે તેને શુભેચ્છા પાઠવતાં અનન્યાએ આભાર પણ માન્યો હતો.

Ananya Panday entertainment news bollywood bollywood news bollywood gossips