પ્યાર કિયા તો ડરના ક્યા

13 July, 2023 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફોટો તેમની પોર્ટુગલની ટ્રિપના છે. તેઓ બન્ને એકમેકને ડેટ કરી રહ્યાં છે.

અનન્યા પાન્ડે અને આદિત્ય રૉય કપૂર

અનન્યા પાન્ડે અને આદિત્ય રૉય કપૂરના કેટલાક ફોટો વાઇરલ થયા છે. આ ફોટો તેમની પોર્ટુગલની ટ્રિપના છે. તેઓ બન્ને એકમેકને ડેટ કરી રહ્યાં છે. તેમના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા હતા, પરંતુ હવે તેમના ફોટોને જોઈને એ કન્ફર્મ થઈ ગયું છે. તેઓ કૉન્સર્ટમાં પણ ગયાં હતાં અને હાલમાં જ જાહેરમાં લોકેશનની મજા માણતાં જોવા મળ્યાં હતાં. આદિત્ય ફોટોમાં અનન્યાને કડલ કરતો જોવા મળી રહ્યો છે. ૨૦૨૨માં ક્રિતી સૅનનની દિવાળી પાર્ટીમાં આદિત્ય અને અનન્યા ખૂબ જ વાતો કરતાં જોવા મળ્યાં હતાં. ત્યારથી લઈને તેઓ ચર્ચામાં છે.

Ananya Panday aditya roy kapur bollywood news bollywood gossips bollywood entertainment news