06 January, 2025 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પુષ્પા 2: ધ રૂલ ફિમ્લનું પોસ્ટર
‘પુષ્પા 2 : ધ રૂલ’ની હિન્દી આવૃત્તિએ ૭૦૦ કરોડ રૂપિયાની નવી ક્લબ બનાવ્યા પછી હવે ૮૦૦ કરોડ રૂપિયાની ક્લબ પણ બનાવી લીધી છે. ભારતમાં આ હિન્દી ફિલ્મે શનિવાર સુધીમાં ૮૦૬.૨૦ કરોડ રૂપિયાનું નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન કર્યું છે.