થાઇલૅન્ડમાં આલિયા ભટ્ટની બીચ-મસ્તી જોઈ લો

10 January, 2025 09:46 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

તેણે પોસ્ટ સાથે લખ્યું છે : તમે બીચ ફોટો પોસ્ટ ન કરો તો તમે વેકેશન પર ગયા જ ન કહેવાઓ.

આલિયા ભટ્ટ

૨૦૨૫ના નવા વર્ષને આવકારવા આલિયા ભટ્ટ પતિ-દીકરી, મમ્મી-બહેન, સાસુ-નણંદ અને મિત્રો સાથે થાઇલૅન્ડ ગઈ હતી તથા એની તસવીરો તેણે આવીને તરત ઇન્સ્ટાગ્રામ પર શૅર પણ કરી હતી. આલિયાએ હવે ગઈ કાલે થાઇલૅન્ડમાં કરેલી બીચ-મસ્તીની તસવીરો પોસ્ટ કરી છે અને સાથે લખ્યું છે : તમે બીચ ફોટો પોસ્ટ ન કરો તો તમે વેકેશન પર ગયા જ ન કહેવાઓ.

alia bhatt thailand bollywood buzz bollywood news bollywood entertainment news travel news