કશ્મીર કી કલી

20 October, 2024 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા ભટ્ટ અત્યારે કાશ્મીરમાં છે અને ત્યાંથી તેણે પોતાના કેટલાક ફોટોગ્રાફ્સ શૅર કર્યા છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

આલિયા ભટ્ટ અત્યારે કાશ્મીરમાં છે અને ત્યાંથી તેણે પોતાના કેટલાક ફોટોગ્રાફ્સ શૅર કર્યા છે. કાશ્મીરમાં આલિયા તેની આગામી ફિલ્મ ‘આલ્ફા’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે શર્વરી પણ છે. યશરાજ ફિલ્મ્સની ‘આલ્ફા’ એક સ્પાય-થ્રિલર ફિલ્મ છે જે ૨૦૨૫માં ક્રિસમસ વખતે રિલીઝ થવાની છે.

alia bhatt kashmir entertainment news bollywood bollywood news