કલ્કિ 2898 AD જોયા બાદ શ્રદ્ધાએ કહ્યું... સારા સિનેમા એક તરફ, અમિતાભ બચ્ચન એક તરફ

30 June, 2024 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સારા સિનેમા એક તરફ, અમિતાભ બચ્ચન એક તરફ.’ આ નોટની સાથે શ્રદ્ધાએ કૅપ્શન આપી હતી

શ્રદ્ધા કપૂર

અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ જોયા બાદ શ્રદ્ધા કપૂર તેમની પ્રશંસા કરતાં થાકતી નથી. આ ફિલ્મમાં અશ્વત્થામાના રોલમાં અમિતાભ બચ્ચન જોવા મળે છે. તેમની પ્રશંસા કરતાં ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાએ લખ્યું છે, ‘ક્યા નૉર્થ, ક્યા સાઉથ, ક્યા ઈસ્ટ, ક્યા વેસ્ટ, સારા સિનેમા એક તરફ, અમિતાભ બચ્ચન એક તરફ.’ આ નોટની સાથે શ્રદ્ધાએ કૅપ્શન આપી હતી, ‘અમિતાભ બચ્ચન અપને આપ મેં હી એક સિનેમૅટિક યુનિવર્સ હૈ.’

amitabh bachchan bollywood news bollywood gossips bollywood entertainment news shraddha kapoor