22 October, 2024 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શૂટિંગ સમયની તસવીર
પરેશ રાવલ ગઈ કાલે આગરામાં તાજ મહલમાં ‘ધ તાજ મહલ સ્ટોરી’ નામની ફિલ્મનું શૂટિંગ કરતા જોવા મળ્યા હતા.
આ ફિલ્મ ભારતના સૌથી મોટા લૅન્ડમાર્કને અંજલિ સમાન છે જેમાં આ ભવ્ય સ્મારકના સમૃદ્ધ વારસા અને એના શાશ્વત સૌંદર્યને કેન્દ્રમાં રાખવામાં આવ્યાં છે.