07 December, 2024 10:42 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
વિદ્યા બાલન
ગઈ કાલે વિદ્યા બાલને કલકત્તાની નંદન ફિલ્મસિટીમાં ત્રીસમા કોલકાતા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. ત્યાંથી નીકળતી વખતે બંગાળી બાબુઓનું તેણે અભિવાદન કર્યું હતું.