જાણીતા મોડલ અને અભિનેતા અર્જુન રામપાલ FunExch (ફન એક્સચેન્જ) સાથે જોડાયા

21 September, 2023 02:38 PM IST  |  Mumbai | Partnered Content

ફન એક્સચેન્જે હવે તેના નવીનતમ સહયોગની જાહેરાત કરી છે, જેમાં બહુ-પ્રતિભાશાળી સેલિબ્રિટી અર્જુન રામપાલ જોડાયા છે. એક જાણીતા મોડેલ, અભિનેતા અને ડીજે તરીકે મશહૂર અર્જુન રમતગમત પ્રત્યેના પ્રેમ માટે પણ એટલા જાણીતા છે

જાણીતા મોડલ અને અભિનેતા અર્જુન રામપાલ FunExch (ફન એક્સચેન્જ) સાથે જોડાયા

ફન એક્સચેન્જ એ અગ્રણી ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ છે, જે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરનારને તેમની મનપસંદ રમતોનો આનંદ માણવા માટે સલામત અને જવાબદાર વાતાવરણ પૂરું પાડે છે. જવાબદાર ગેમિંગ માટે પ્રતિબદ્ધ રહીને, ફન એક્સચેન્જ ગેમિંગ પ્રેમીઓમાં ગેમિંગ વિકલ્પોની વિશાળ શ્રેણી ઓફર કરે છે અને તે કારણે જ ફન એક્સચેન્જ આજે વિશ્વભરમાં રમતો માટે લોકપ્રિય પસંદગી બન્યું છે. 

ફન એક્સચેન્જે હવે તેના નવીનતમ સહયોગની જાહેરાત કરી છે, જેમાં બહુ-પ્રતિભાશાળી સેલિબ્રિટી અર્જુન રામપાલ જોડાયા છે. એક જાણીતા મોડેલ, અભિનેતા અને ડીજે તરીકે મશહૂર અર્જુન રમતગમત પ્રત્યેના પ્રેમ માટે પણ એટલા જાણીતા છે. હવે અર્જુન રામપાલ ફન એક્સચેન્જના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાઈને આ સ્પોર્ટ્સને વધુ વેગ આપવાનું કાર્ય કરશે. 

અર્જુન રામપાલની કારકિર્દી વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલી છે, અને તેણે વિશ્વભરના પ્રેક્ષકોને આકર્ષ્યા છે. ફન એક્સચેન્જના બ્રાંડ એમ્બેસેડર તરીકે, અર્જુન પ્લેટફોર્મની અંદર જવાબદાર ગેમિંગ, મનોરંજન અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

ફન એક્સચેન્જ એ અગ્રણી ઓનલાઈન ગેમિંગ સાઈટ છે જે સખત જવાબદાર ગેમિંગ દિશાનિર્દેશોનું પાલન કરતી વખતે વિવિધ પ્રકારની રમતો ઓફર કરે છે. અર્જુન રામપાલ સાથે, ફન એક્સચેન્જ તેના ઉપયોગ કરનારાઓના અનુભવને સુધારવા અને ઑનલાઇન ગેમિંગની ઝડપથી વિકસતી દુનિયામાં ટોચનું સ્થાન હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ રોમાંચક ભાગીદારીને લઈ અર્જુન રામપાલે કહ્યું હતું કે “મને ફન એક્સચેન્જ સાથે સંકળાયેલા હોવાનો ગર્વ છે,  આ એક એવું પ્લેટફોર્મ છે ગેમિંગને જવાબદાર અને મનોરંજક રીતે જોડે છે.

 

business news