સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ વ્યાજદરમાં કર્યો વધારો

16 May, 2024 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા વ્યાજદર ૧૫ મેથી અમલમાં આવી ગયા

પ્રતીકાત્મક તસવીર

સરકારી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)એ બે કરોડ રૂપિયાથી ઓછી રકમની રીટેલ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં ૧૫ મેથી અમલમાં આવે એ રીતે વધારો કર્યો છે. નવા વ્યાજદર નીચે મુજબ છે. સિનિયર સિટિઝનને વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઇન્ટ વધારે વ્યાજ આપવામાં આવશે.

સામાન્ય ગ્રાહકો માટેના વ્યાજદર

ડિપોઝિટનો સમયગાળો

વ્યાજદર (ટકા)

૭થી ૪૫ દિવસ

૩.૫૦

૪૬થી ૧૭૯ દિવસ

૫.૫૦

૧૮૦થી ૨૧૦ દિવસ

૬.૦૦

૨૧૧થી એક વર્ષ સુધી

૬.૨૫

એક વર્ષથી બે વર્ષ સુધી

૬.૮૦

બે વર્ષથી ત્રણ વર્ષ

૭.૦૦

૩ વર્ષથી પાંચ વર્ષ

૬.૭૫

પાંચ વર્ષથી ૧૦ વર્ષ

૬.૫૦

 

સિનિયર સિટિઝન માટેના દર

ડિપોઝિટનો સમયગાળો

વ્યાજદર (ટકા)

૭થી ૪૫ દિવસ

૪.૦૦

૪૬થી ૧૭૯ દિવસ

૬.૦૦

૧૮૦થી ૨૧૦ દિવસ

૬.૫૦

૨૧૧થી એક વર્ષ સુધી

૬.૭૫

એક વર્ષથી બે વર્ષ સુધી

૭.૩૦

બે વર્ષથી ત્રણ વર્ષ

૭.૫૦

૩ વર્ષથી પાંચ વર્ષ

૭.૨૫

પાંચ વર્ષથી ૧૦ વર્ષ

૭.૫૦

business news share market stock market sensex state bank of india finance news